Letest New Posts


  • GSEB Vidyasahayak Bharti 2017-18 (Std 1 to 5):Details | Apply Nowlast:14-09-2017

  • LIC Housing Finance Ltd. Recruitment for Assistants & Assistant Managers :Details | Apply Nowlast:07-09-2017

  • SBI Associates 6425 Clerk Posts :Details | Apply Now last:09-12-2014

  • IBPS Specialist Officers CWE IV :Details | Apply Now last:09-12-2014

  • United Insurance Company Ltd Assistant Posts :Details | Apply Now last:09-12-2014

  • GSEB Vidhyasahayak Bharti 2014 in Std 06 to 08 :Details | Apply Now last:08-12-2014


  • CALL LETTER
  • SBI Clerk (Assistant) Interview Call Letters :Click Here Interview : 08-12-2014

  • GEMI Senior Scientist Assistant :Click Here Exam Date: 07-12-2014 (Advertisement)

  • ONGC Regular Posts (WR) Vadodara :Click Here Exam Date: 23-11-2014

  • Jail Sipahi Physical Test :Click Here Test: 01-12-2014 To 10-01-2015

  • IBPS Clerk IV Online Exam Call Letters :Click Here Exam Date: 06 To 27 December 2014


  • Thursday, August 29, 2013

    ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો માટેની ભરતી

    ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો માટેની ભરતી  

    સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન હોવાથી હાલ ઉમેદવારે ફોર્મ કોઈ પણ જગ્યાએ જમાં કરાવવાનું 

    નથી. ઉમેદવારે ફોર્મ પોતાની પાસે સાચવીને રાખવાનું રહેશે.

    ચલણ ભરવાની છેલ્લી તારીખ 10/09/2013 છે. ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી

     તારીખ 12/09/2013 છે. 


    ખાસ નોંધ :

     જે વ્યક્તિઓએ લઘુત્તમ યોગ્યતાના માપદંડ (લાયકાતો) પુરા કરેલ નથી,ઉદાહરણ તરીકે 

    TAT પરીક્ષામાં નાપાસ થયેલ હોય તેઓ ,ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો ની પોસ્ટ 

    માટે અરજી કરવા માટે લાયક ગણાશે નહિં.


    સૌપ્રથમ ચલણ ની નકલ પ્રિન્ટ કરી નિયત ફી SBI ની કોઈપણ શાખામા ભરવી .ત્યારબાદ

    ચલણ ભર્યાના લીસ્ટ માં ઉમેદવાર ના નામ નો સમાવેશ થયા બાદ જ અરજી પત્રક ભરી 

    શકાશે.

    (ફી ભર્યા બાદ ઓછામાં ઓછા 48 કલાક બાદ ઉમેદવાર પોતાનું નામ લીસ્ટ માં જોઇ શકશે. )

    SEBC ઉમેદવારો માટે: તારીખ 1/4/2012 થી 31/3/2013 સમયગાળાની આવક ધ્યાને 

    લઇને નોન ક્રીમીલીયર સર્ટીફીકેટ તા. 1/04/2013 પછીની તારીખ નું મેળવેલ માન્ય ગણાશે.

     આ સર્ટીફીકેટ ન ધરાવતા ઉમેદવાર નો સમાવેશ General Category માં કરવામાં આવશે. 

    તેવા ઉમેદવારો એ બિન-અનામત માટે ની ચલણ પ્રિન્ટ કરી જરૂરી ફી ભરવાની રહેશે.


    પ્રિન્ટ ચલણ :   બિન અનામત માટે 


    ખાલી જગ્યાની યાદી


    0 Comment ::

    Post a Comment