મિત્રો Gujarat Technological University (GTU) દ્વારા CCC Exam લેવામાં આવે તેમાં અત્યારે સુધી ત્રણ તબ્બકા માટેનું રજીસ્ટ્રેશન પૂરું થઇ ગયું છે CCC Registration હજુ પણ ઘણા મિત્રો તેની પદ્ધતિ થી અજાણ છે
2. GTUની CCC Registration ની વેબ પર જે દિવસે CCC Registration થવાનું હોય તેના સમય (11.30A.M ) દરમિયાન સતત રીફ્રેશ કરતા રહો.
3. CCC Registration જયારે ચાલુ (થોડી જ સેકન્ડોમાં ) ત્યારે તમારો મોબાઈલ નંબર પહેલેથી જ Copy કરીને રાખવો અને CCCRegistration ચાલુ થાય ત્યારે જ્યાં મોબાઈલ નંબર નાખવાનો હોય ત્યાં Paste કરી દેવો
4. CCC Registration માટે પાસવર્ડમાં તમારો મોબાઈલ નંબર પહેલેથી જ Copy કરી રાખેલ હોય તેને Paste કરી દેવો જેથી સમય ના બગડે।
5. બીજું જે મિત્રોને અત્યારે CCC સર્ટીફીકેટની જરૂર ના હોય તેમણે અત્યારેCCC Registration ના કરવું જેથી જે મિત્રોને તાત્કાલિક નવું પગારધોરણ લેવાની જરૂર હોય તે મિત્રો CCC Registration કરી શકે.
6. હજુ પણ બીજા પણ CCC Registration નાં તબ્બકા આવશે માટે કેટલાક ધંધાદારી લોકો પાસેથી ઉચા ભાવે CCC Registration નો એપ્લીકેશન નાં ખરીદવું
7. મિત્રો ઉપરના પગલાને તમે ધ્યાનમાં લેશો તો તમારું CCCRegistration જરૂર કરી શકશો
Latest Notification For GTU CCC Phase 4 Session Registration will Start on 13-10-2014 on our site ccc.gtu.ac.in Registration lines will open at 11:30 AM on 13-10-2014.
Application Submission flow: -Click on “Registration” button at the end of Instructions -Fill all information in the form and click on “Register & Generate Form” button. -Check your photo; Application No and Barcode -then print the generated form. You can fill challan details afterwards by Login till last date. -If you send incomplete form to GTU, it will be rejected. For more information: Click Here
Result : Click Here Phase - 1 Exam Date Form 25 Aug to Sept 1 Next session will be opening at 11:30 AM on 08-09-2014 for 10000 candidates For more Details : Click Here