Letest New Posts


  • GSEB Vidyasahayak Bharti 2017-18 (Std 1 to 5):Details | Apply Nowlast:14-09-2017

  • LIC Housing Finance Ltd. Recruitment for Assistants & Assistant Managers :Details | Apply Nowlast:07-09-2017

  • SBI Associates 6425 Clerk Posts :Details | Apply Now last:09-12-2014

  • IBPS Specialist Officers CWE IV :Details | Apply Now last:09-12-2014

  • United Insurance Company Ltd Assistant Posts :Details | Apply Now last:09-12-2014

  • GSEB Vidhyasahayak Bharti 2014 in Std 06 to 08 :Details | Apply Now last:08-12-2014


  • CALL LETTER
  • SBI Clerk (Assistant) Interview Call Letters :Click Here Interview : 08-12-2014

  • GEMI Senior Scientist Assistant :Click Here Exam Date: 07-12-2014 (Advertisement)

  • ONGC Regular Posts (WR) Vadodara :Click Here Exam Date: 23-11-2014

  • Jail Sipahi Physical Test :Click Here Test: 01-12-2014 To 10-01-2015

  • IBPS Clerk IV Online Exam Call Letters :Click Here Exam Date: 06 To 27 December 2014


  • Wednesday, June 19, 2013

    ઉચ્ચતર માધ્યમિક શાળામાં સહાયક પસંદગી

    સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ 
    સહાયકની પસંદગી
    મેરીટમાં આવેલ ઉમેદવારોએ જીલ્લા પસંદગીનો વિકલ્પ ઓનલાઈન તા. ૧૮.૬.૨૦૧૩ થી ૨૧.૬.૨૦૧૩ સાંજે ૪.૦૦ કલાક સુધીમાં અચુક ભરવાનો છે.
    1. ઓનલાઈન જિલ્લાનો વિકલ્પ  (ફક્ત મેરીટમાં આવેલ ઉમેદવાર માટે )

     વિગત દર્શાવતું પત્રક (30% સ્ત્રી અનામત સીવાયના માટે)

    વિગત દર્શાવતું પત્રક - 30% સ્ત્રી અનામત માટે


    સુચના: 
    ૧) મેરીટમાં આવેલ ઉમેદવારોએ વિષયવાર, તેઓની કેટેગરી મુજબ જે જિલ્લામાં જગ્યા ઉપલબ્ધ છે તેનો ઓનલાઈન વિકલ્પ પસંદગીના જીલ્લાના ક્રમ મુજબ તા. ૧૮.૬.૨૦૧૩ થી ૨૧.૬.૨૦૧૩ સાંજે ૪.૦૦ કલાક સુધીમાં અચુક ભરી લેવો.ઉમેદવાર વિકલ્પ નહિ ભરે તો તેમનો વિકલ્પ જતો કરેલ છે તેમ માની આગળની નિયમ અનુસારની કાર્યવાઈ હાથ ધરાશે. જે અંગેની સઘળી જવાબદારી સંબંધિત ઉમેદવારની રહેશે.
    ૨) તા. ૧૩.૬.૨૦૧૩ સુધીમાં ઉમેદવારોએ આ સાથે રજુ કરેલ એફીડેવીટ કરવાનું રહેશે. (ગુજરાતી નકલ  /  અંગ્રેજી નકલ )
    ૩) ઉમેદવારોએ આ વેબસાઈટ બીજી માહિતી માટે દર રોજ જોવા વિનંતી
    ૪) ઉમેદવારોએ અસલ સોગદં નામું કઢાવીને પોતાની પાસે જ રાખવાનું છે. આપને જીલ્લો ફાળવ્યા પછી તા. ૨૫.૬.૨૦૧૩ના રોજ જિલ્લા
       
    શિક્ષણાધિકારીશ્રી ની કચેરીમાં અસલ પ્રમાણપત્રો તથા એફીડેવીટ (સોગંદનામું) ચકાસણી અર્થે રજુ કરીને નિમણુંક પત્ર મેળવવાનો રહેશે.

    Shortlisted Candidates for Interview on 21-06-2013 (STTI)

    0 Comment ::

    Post a Comment