સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ
સહાયકની પસંદગી
મેરીટમાં આવેલ ઉમેદવારોએ જીલ્લા પસંદગીનો વિકલ્પ ઓનલાઈન તા.
૧૮.૬.૨૦૧૩ થી ૨૧.૬.૨૦૧૩ સાંજે ૪.૦૦ કલાક સુધીમાં અચુક ભરવાનો છે.
1. ઓનલાઈન જિલ્લાનો વિકલ્પ (ફક્ત મેરીટમાં આવેલ ઉમેદવાર માટે )
2.
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જિલ્લા, વિષય
અને કેટેગરીવાર ખાલી જગ્યાની
વિગત દર્શાવતું પત્રક (30% સ્ત્રી અનામત સીવાયના માટે)
3.
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જિલ્લા, વિષય અને કેટેગરીવાર ખાલી જગ્યાની
વિગત દર્શાવતું પત્રક - 30% સ્ત્રી અનામત માટે
સુચના:
૧) મેરીટમાં...