ક્યાંથી આંધી તો
ક્યાંક ઉજાસ છે
અંધકાર તળે દબાયેલા
માનવ નો આ પોકાર છે
કે ક્યાક આંધી..............
સમગ્ર સૃષ્ટિ મહિ છે
સામ્રાજ્ય અંધકાર તણું
વિનવવા પ્રભુ તને તારા
મંદિર ની તલાસ છે
કે ક્યાક આંધી..............
મથી રહ્યા છે સૌ લોક
સાઘડુ પોતાનું કરવાને
એમને ક્યાં ખબર છે
કે આજ વિનાશ છે
કે ક્યાક આંધી..............
ઘનશ્યામ શર્મા
hiii.. iam naveen its feeling good to read this blog .all the post is awesome .as we all are waiting for Latest information about,SBI Clerk,sbi Syllabus 2016,sbi result,sbi recruitment,sbi exam pattern,sbi admit card and more.they want to make their career bright and be a successful person in their life.Goa University Recruitment 2016
ReplyDelete