Letest New Posts |
Thursday, June 27, 2013
IGNOU Recruitment 2013 – 131 Teaching, Consultant Posts
IGNOU Recruitment 2013 - 131 Teaching, Consultant Posts
Teaching Recruitment Advt Click Here
Consultant Recruitment Advt Click Here
Wednesday, June 26, 2013
Monday, June 24, 2013
Saurashtra University,Rajkot Assistant Professor
You Might Also Like
10:25 AM
No comments
You Might Also Like Widget: Blogger
This Widget is very good for your blog, when a reader reaches the end of your posthe will see this and it can be possible that he like a post form these and will open the post.Now, let me introduce you LinkWithin.It is a free service giving you this widget.
How to
Install?
Just go to LinkWithin and from the right form fill the details and click on get widget.
Now click on Install
Widget.
Now a new window will
open, you just click on Add Widget.
Sunday, June 23, 2013
Saturday, June 22, 2013
Friday, June 21, 2013
Thursday, June 20, 2013
2:30 PM
No comments
મિત્રો - ઓનલાઈન રીટર્ન ભરવાનું ખૂબજ સરળ છે. નાણાકીય વર્ષ વર્ષ ૨૦૧૨ -૧૩ નું ઓનલાઈન ઈ - રીટર્ન ફાઈલ કરવા નીચેની લિંક પર ક્લીક
કરી New User - Register
Now પર જઈને individual પર ક્લીક કરી આપના પાનકાર્ડ નંબરની મદદથી એકાઉન્ટ બનાવો. ત્યારબાદ આપ
જ્યાં નોકરી કરો છો તે સંસ્થા દ્વારા આપવામાં આવેલ ફોર્મ નંબર ૧૬ અથવા ૧૬ એ
લઈને ખૂબજ ઝડપથી ઓનલાઈન રીટર્ન ફાઈલ કરી
શકાય છે.
ફાયદા - આપના એકાઉન્ટમાં રીટર્ન તથા તેની એક્નોલેજમેન્ટ કોપી પીડીએફ
ફાઈલમાં તરતજ સેવ થાય છે. રીફંડ જમા થયેલ છે કે કેમ તેની જાણકારી સરળતાથી
મળી શકે છે. સમય તથા નાણાનો બચાવ થાય છે. ટેક્ષની વધઘટ ચૂકવણી પણ જે તે બેંક
દ્વારા ચલણ નંબર ૨૮૦ ( સેલ્ફ એસેસમેંટ ) તથા ચલણ નંબર ૨૮૧ ( સંસ્થા ટાન નંબર દ્વારા
) સરળતાથી ભરી શકાય છે. ભરેલ ચલણની તરતજ પ્રિંટ કાઢી શકાય છે. ફોર્મ નંબર ૨૬એએસ (
ટેક્ષ ક્રેડિટ ) જોઈ શકાય છે.
ઓનલાઈન રીટર્ન ફાઈલ કરવા અહી ક્લીક કરો
( પાસવર્ડ - agdpp3561e13081973
)
ઓનલાઈન વધઘટ ટેક્ષ ચલણ ૨૮૦ થી નેટબેંકીગ થી ભરેલ નમૂનો
Wednesday, June 19, 2013
ઉચ્ચતર માધ્યમિક શાળામાં સહાયક પસંદગી
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ
સહાયકની પસંદગી
મેરીટમાં આવેલ ઉમેદવારોએ જીલ્લા પસંદગીનો વિકલ્પ ઓનલાઈન તા.
૧૮.૬.૨૦૧૩ થી ૨૧.૬.૨૦૧૩ સાંજે ૪.૦૦ કલાક સુધીમાં અચુક ભરવાનો છે.
વિગત દર્શાવતું પત્રક (30% સ્ત્રી અનામત સીવાયના માટે)
વિગત દર્શાવતું પત્રક - 30% સ્ત્રી અનામત માટે
સુચના:
૧) મેરીટમાં આવેલ ઉમેદવારોએ વિષયવાર, તેઓની કેટેગરી મુજબ જે જિલ્લામાં જગ્યા ઉપલબ્ધ છે તેનો ઓનલાઈન વિકલ્પ પસંદગીના જીલ્લાના ક્રમ મુજબ તા. ૧૮.૬.૨૦૧૩ થી ૨૧.૬.૨૦૧૩ સાંજે ૪.૦૦ કલાક સુધીમાં અચુક ભરી લેવો.ઉમેદવાર વિકલ્પ નહિ ભરે તો તેમનો વિકલ્પ જતો કરેલ છે તેમ માની આગળની નિયમ અનુસારની કાર્યવાઈ હાથ ધરાશે. જે અંગેની સઘળી જવાબદારી સંબંધિત ઉમેદવારની રહેશે.
૨) તા. ૧૩.૬.૨૦૧૩ સુધીમાં ઉમેદવારોએ આ સાથે રજુ કરેલ એફીડેવીટ કરવાનું રહેશે. (ગુજરાતી નકલ / અંગ્રેજી નકલ )
૩) ઉમેદવારોએ આ વેબસાઈટ બીજી માહિતી માટે દર રોજ જોવા વિનંતી
૪) ઉમેદવારોએ અસલ સોગદં નામું કઢાવીને પોતાની પાસે જ રાખવાનું છે. આપને જીલ્લો ફાળવ્યા પછી તા. ૨૫.૬.૨૦૧૩ના રોજ જિલ્લા
શિક્ષણાધિકારીશ્રી ની કચેરીમાં અસલ પ્રમાણપત્રો તથા એફીડેવીટ (સોગંદનામું) ચકાસણી અર્થે રજુ કરીને નિમણુંક પત્ર મેળવવાનો રહેશે.

Tuesday, June 18, 2013
Exam Time Tabel 2013
6:56 PM
No comments
July Examinetion Time Tabel 2013
Press Not for Secondary School Date 15/06/2013
Monday, June 17, 2013
Wednesday, June 12, 2013
વિદ્યાસહાયક ભરતી અંગે
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા અગાઉ જે જાહેરાત આવી હતી
તેનું ભરતીનું મેરીટ લિસ્ટ તથા પ્રતિક્ષા યાદી જોવા માટે
નીચેની લિંક પર ક્લીક કરો
મેરીટ લિસ્ટ (Subject wise)
પ્રતિક્ષા લિસ્ટ
વધુ માહિતી માટે નીચેની લિંક પર કિલક કરો
Wednesday, May 8, 2013
Monday, April 1, 2013
Subscribe to:
Posts (Atom)